રાજકોટ,તા.17
રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા શીર દર્દ સમી બની રહી છે ત્યારે 24 કલાક ટ્રાફિકથી ધમધમતા કાંતા સ્ત્રી વિકાસ પાસે મસમોટી ક્રેઈન મારફત ધોળા દિવસે ટ્રાફિક સિગ્નલની સાફ-સફાઈ થતાં અનેક વાહનો થંભી થતાં વાહન ચાલકો પરેશાન થયા હતાં.
ટ્રાફિક સિગ્નલની સાફ સફાઈ કામગીરી મોડી રાત્રીનાં બદલે ધોળા દિવસે હાથ ધરવામાં આવતા ક્રેઈન વાહન ચાલકો ડરતા ડરતા પસાર થયા હતાં. આ પ્રકારની સફાઈ કામગીરીને કારણે વાહન વ્યવહારને મોટી અસર પડી હતી. (તસ્વીર: દેવેન અમરેલીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy