Astrology

Daily

કર્ક

વડીલ વર્ગનો સહકા૨ મળવાનો છે, નોક૨ીમાં કોઈ પ૨િવર્તન ક૨વાથી દુ૨ ૨હેજો, વિદેશથી લાભ.

Weekly

કર્ક

કર્ક રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાંરાશિપતિચંદ્રત્રીજા સ્થાન પરથી પસાર થઇ રહ્યોછે. સ્ટેમિના તથા કાર્યક્ષમતામાં વધારો થતો અનુભવી શકો. અહી અહી ચંદ્ર કેતુ કોમ્બિનેશન ગ્રહણ યોગની અસર ઉત્પન્ન કરે છે. પાડોશીઓ સાથે સૌજન્યપૂર્ણ વર્તન રાખવુંઇચ્છનીય ગણાય. એગ્રીમેન્ટના કાર્યો સમજપૂર્વક આગળ વધારવા. કોઈપણ ડોક્યુમેન્ટમાં સહી કરતા પૂર્વે ઉતાવળ કરવી નહીં. મિત્રોને આપેલાં નાણાં પરત પ્રાપ્ત કરવામાં મુશ્કેલી અનુભવી શકો. ચોથા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર બુધ સાથે પ્રતિયુતિમાં આવતા ઘર મકાનને લગતા રીનોવેશન કે રંગકામના અધૂરા રહેલા કાર્યો આગળ વધારી શકો. પાંચમા સ્થાનમાં શનિની દ્રષ્ટિમાં રહીને ચંદ્ર પસાર થતાં સપ્તાહના મધ્યભાગમાં શેરબજાર તથા જોખમપૂર્ણ વ્યવહારોમાં નાણાં રોકતા પૂર્વે સાવધાની વર્તવી. સપ્તાહના અંત ભાગમાં છઠ્ઠા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર સ્વાસ્થ્યના પ્રશ્નોમાં રાહત અપાવી શકે.

Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj