Astrology

Weekly

તુલા

તુલા રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં કર્મતુલા રાશિના જાતકોને આ સપ્તાહ દરમિયાન ભાગ્ય સ્થાનનો સ્વામી બુધ તારીખ 10 મે થી રાશિ પરિવર્તન પામીને મેષ રાશિમાં સાતમા સ્થાનમાં પ્રવેશે છે. અહીં સામાજીક માન-સન્માન તથા ઓળખાણમાં વૃદ્ધિ થઇ શકે છે. ઉચ્ચ સ્થાન, સત્તા તથા સંપર્કો ધરાવનાર વ્યક્તિ દ્વારા સહાય પ્રાપ્ત કરી શકો. છઠ્ઠા સ્થાનમાં રહેલા રાહુ ઉપરથી ચંદ્રનું પરિભ્રમણ હરિફાઈ તથા પ્રતિસ્પર્ધામાં વિજય અપાવે. સપ્તાહની શરૂઆતમાં સાતમા સ્થાનનો ચંદ્ર સૂર્ય સાથે હોતા દાંપત્યજીવનમાં લેટ-ગો કરવાની ભાવના રાખવી. સપ્તાહના મધ્યભાગમાં આઠમા સ્થાનમાં ગુરૂ પરથી ચંદ્ર પસાર થતાં ગુઢ તથા આધ્યાત્મિક અનુભૂતિ કરી શકો. આકસ્મિક બનાવોથી રક્ષણ સંભવે. સપ્તાહના અંતભાગમાં નવમા સ્થાનનો ચંદ્ર પ્રગતિ માટેના સાનુકૂળ સંજોગોનું નિર્માણ કરે. આર્થિક ઉન્નતિ પ્રાપ્ત કરવા માટેના નવા પ્રયત્નો અમલમાં મૂકી શકો. નવી લાઈનમાં કોઈ વ્યવસાય કે સર્વિસ કરવા ઇચ્છતા જાતકો માટે અનુકુળ સમય ગણી શકાય. 

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj