Astrology

Daily

કુંભ

આર્થિક મુશ્કેલીનો સામનો  ૨હેવાનો છે, પ્રવાસની ઈચ્છા ફળવાની, નિકટના સાાથીઓને સમજવા.

Weekly

કુંભ

કુંભ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં છઠ્ઠા સ્થાનનો સ્વામી સ્વગૃહી બળવાન થઇને પસાર થઇ રહ્યો છે.કોમ્પિટિશન- પ્રતિસ્પર્ધામાં ઝળહળતો વિજય પ્રાપ્ત કરી શકાય. ઉત્તમ આત્મવિશ્વાસ દ્વારા કર્મક્ષેત્ર પ્રવૃત્ત રહી શકો. મોસાળ પક્ષ દ્વારા સાથસહકાર મેળવી શકાય.સપ્તાહના મધ્ય ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ સાતમા સ્થાન પરથી થશે.જાહેરજીવનમાં પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. સાતમા સ્થાનનો સ્વામી સૂર્ય આ સપ્તાહ દરમિયાન તારીખ 14 મે થી રાશિ પરિવર્તન પામીને ચોથા સ્થાનમાં પ્રવેશે છે.જાહેરજીવનમાં શુભ ફળ પ્રાપ્ત કરી શકો.મિલકતમાં કરેલ રોકાણ દ્વારા આર્થિક વળતર પ્રાપ્ત કરી શકાય. અવિવાહિત જાતકો માટે યોગ્ય પસંદગીનો અવકાશ પ્રાપ્ત કરી શકાય. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ આઠમા સ્થાન પરથી થશે. અહીં વિપરીત રાજયોગની રચના થતા લાભદાયક પરિણામ પ્રાપ્ત કરી શકો.અહી ચંદ્ર કેતુ સાથે રહીને ગ્રહણ યોગ રચશે. અવિચારી નિર્ણયો તેમજ ઝડપી ડ્રાઈવિંગથી બચવું.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj