કોઠારીયાના પ્લોટમાંથી આવાસ યોજનાનો હેતુ અન્યત્ર ફેરવવા રજુઆત

Local | Rajkot | 27 June, 2024 | 03:10 PM
સાંજ સમાચાર

શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલ ગોપાલ હેરીટેજના લત્તાવાસીઓએ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી બાજુના પ્લોટનો ઉપયોગ યથાવત રાખવા રજુઆત કરી છે. આ સોસાયટી બાજુના 1093 ચો.મી.ના પ્લોટમાં મંદિર, બાલક્રિડાંગણ, પાર્કિંગ છે. 89 પરિવારો તેનો ઉપયોગ કરે છે. પરંતુ મનપા અહીં આવાસ યોજના બનાવવાનું આયોજન કરે છે. આ પ્લોટમાં યોજના બેસે તો આ તમામ સુવિધા નષ્ટ પામશે. આથી આ જગ્યાના બદલે તાલુકા શાળા આજુબાજુના કોઇ પ્લોટમાં આવાસ યોજનાનો હેતુ ફેરવવા લતાવાસીઓએ માંગણી કરી છે.                                                     

(તસ્વીર : પંકજ શીશાંગીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj