વેરાવળ,તા.4
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મોટર વાહન નિરીક્ષક અને સહાયક મોટર વાહન નિરીક્ષકના કર્મચારીશ્રીઓ પ્રિસાઈડિંગ, પોલીંગ ઓફીસર, મહિલા પોલીંગ તેમજ ચૂંટણીને લગતી અન્ય કામગીરીમાં રોકાયેલ હોવાના કારણે તા.06-05-2024 થી 08-05-2024 દરમિયાન કચેરીની સારથી સોફ્ટવેરને લગતી નોનફેસ લેશ કામગીરી જેવીકે, લાયસન્સમાં નવા વ્હીકલ ક્લાસનો ઉમેરો કરવો, ડી.એલ ટેસ્ટ, લાયસન્સ રીન્યુઅલ, કંડકટર લાયસન્સની તમામ કામગીરી બંધ રહેશે. જેની સર્વેએ નોંધ લેવા એ.આર.ટી.ઓ કચેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy