વેરાવળમાં વિવિધ રંગોળીઓ દ્વારા મતદાનનો સંદેશો અપાયો

Lok Sabha Election 2024 | Veraval | 04 May, 2024 | 01:49 PM
સાંજ સમાચાર

જિલ્લામાં મતદાન જાગૃતિનું અભિયાન વેગવંતુ બન્યું છે ત્યારે વિવિધ રંગોળીઓ દ્વારા ‘અવસર- 2024’, ‘અવસર લોકશાહીનો’, ‘સેવ ડેટ 07/0પ/2024’, ‘વોટ ફોર બેટર ઈન્ડિયા’, ‘સહ પરિવાર મતદાન જરૂર કરીએ’, ‘મહિલા મતદાર નહિ ચૂકે મતદાન’, ‘આવો મતદાન કરીએ’, ‘ચૂનાવ કા પર્વ દેશ કા ગર્વ’ વગેરે જેવા રચનાત્મક સંદેશાઓ બનાવવામાં આવ્યાં હતાં અને અચૂક મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી.                 

  (તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj