સોમનાથ રામ મંદિર ઓડીટોરીયમ હોલ ખાતે જનરલ નિરીક્ષકની ઉપસ્થિતિમાં માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઇ

Lok Sabha Election 2024 | Veraval | 02 May, 2024 | 11:05 AM
સાંજ સમાચાર

(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસ પાટણ તા.2

લોકસભા સમાન્ય ચૂંટણી - 2024 અન્વયે તા. 07 મે ના રોજ જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં મતદાન થવાનું છે ત્યારે આ ચૂંટણીમાં રોકાયેલા માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમનું આયોજન 13- જૂનાગઢ સંસદીય મત વિસ્તારના જનરલ નિરીક્ષક મોહંમદ ઝુબેર અલી હાશમીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ તાલીમ વર્ગમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લીબહેન બારૈયા, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj