ટેકનોલોજીકલ વિશ્વમાં એક નવી સોશિયલ મીડિયા એપ એરચેટ છે, જે માત્ર ઓડિયો આધારિત એપ છે. તમે AirChat એપમાં પોસ્ટ માટે સ્માર્ટફોનના માઇક્રોફોનમાં વાત કરી શકો છો.
આ પછી, આ એપ પોતે જ તે વોઇસને ટ્રાંસ્ક્રાઇબ કરશે અને વોઇસ સાથે ફીડ તરીકે તૈયાર કરશે. એરચેટ એપમાં વોઇસ નોટ્સ દ્વારા ફીડ તૈયાર કરવામાં આવશે. સ્ટીકર પેક વોટ્સએપ પર ઉપલબ્ધ થશે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy