બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પ.પૂ.મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી: હરિ ભક્તો જોડાયા

Local | Rajkot | 21 June, 2024 | 03:06 PM
સાંજ સમાચાર

સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ અંતર્ગત 10 મા આંતરરાષ્ટ્રીય યોગ ‘ દિવસઉજવવામાં આવ્યો હતો. જેમાં કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિરે સંતો, યુવાનો અને હરિભક્તોસહભાગી થયા હતા.વહેલી સવારે 6:00 વાગ્યે મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્વેત વસ્ત્રોમાં સજ્જ 2500 યુવાનોએ પ.પૂ.મહંતસ્વામી મહારાજ સમક્ષ ધ્યાન મુદ્રા, અનુલોમ-વિલોમ, ઊર્જા સંચાર માટે ત્રિકોણ પર્વત આસન સહિતના વિવિધ યોગાસનો રજૂ કર્યા હતા.મંદિર પરિસર પર ઠાકોરજી સમક્ષ પ.પૂ.મહંતસ્વામી મહારાજ અને સંતો એ વિવિધ પ્રાણાયામો, વિવિધ મુદ્રાઓ અને વિવિધ આસનો કરીને યોગ દિવસની વિશિષ્ટ ઉજવણી કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj