Wabitinfo અનુસાર, WhatsAppમાં ટૂંક સમયમાં એક નવું ફીચર એડ થવા જઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓને 32 નવા સ્ટીકર પેકનું સૂચન કરશે.
WhatsAppએ આ વર્ષની શરૂઆતમાં સ્ટીકર મેકર ટૂલ લોન્ચ કર્યું હતું. આ ફીચર દ્વારા યુઝર્સ તેમના મનપસંદ ફોટોનું સ્ટીકર બનાવીને પ્લેટફોર્મ પર શેર કરી શકે છે. હવે મેસેજિંગ એપ સ્ટીકર ફીચરમાં એક નવું ફીચર ઉમેરવાની તૈયારી કરી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy