ગોંડલમાં 1050 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન

Lok Sabha Election 2024 | Gondal | 01 May, 2024 | 11:46 AM
સાંજ સમાચાર

ગોંડલ: ગોંડલ - 73 વિધાનસભા તેમજ જેતપુર, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, કુતિયાણા, કેશોદ, માણાવદર તેમજ ગુજરાતની અન્ય વિધાનસભા ના કર્મચારીઓ માટે સેન્ટમેરી હાઇસ્કુલ ખાતે 1050 કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 720 એસઆરપી જવાનો તેમજ 330 અન્ય પોલિંગ સ્ટાફ આજરોજ બેલેટ પેપર થી મતદાન કર્યું હતું.

સેન્ટમેરી સ્કૂલ ખાતે પોલીસ જવાનો સહિતના કર્મચારી સ્ટાફ માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાન સમયે એઆરઓ રાહુલ ગમારા, મામલતદાર રાહુલ ડોડીયા,દિપક ભટ્ટ, નાયબ મામલતદાર ડી.એમ. વઘાસિયા, મનીષભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. 
(તસ્વીર : પીન્ટુ ભોજાણી-ગોંડલ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj