જસદણ,તા.21
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ ફરજિયાત ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાને મંજૂરી આપતાં ખેડુત લક્ષી આ નિર્ણયને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અને યુવા ખેડુત આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા એ આ નિર્ણયને આવકાર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy