મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મોકલવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવતા પોલીસે આરોપી તુલસીભાઈ હસમુખભાઈ સંખેસરિયા કોળી (32) રહે. પંચાસર રોડ, રાજનગર પાસા હેઠળ ધરપકડ કરી આરોપીને એલસીબીની ટીમે પકડીને ભાવનગર જિલ્લા જેલમાં હવાલે કરેલ છે.
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy