રાજકોટ ડિવિઝનમાં વિદ્યુતીકરણના કામને પગલે ઓખા-વારાણસી અને ગુવાહાટી ટ્રેનો રી-શેડયુલ કરાઇ

Saurashtra | Rajkot | 05 July, 2024 | 11:05 AM
સાંજ સમાચાર

રાજકોટ,તા.4
રાજકોટ ડિવિઝન માં ચાલી રહેલા વિદ્યુતીકરણના કામને કારણે ઓખા-વારાણસી અને ઓખા-ગુવાહાટી ટ્રેનો રીશેડ્યુલ કરવામાં આવી.રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં વિદ્યુતિકરણ કામગીરી ના લીધે બે ટ્રેનો ને રિશિડ્યુલ કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો: ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ ને 04.07.2024 ના રોજ ઓખા થી 1 કલાક 40 મિનિટ મોડી એટલે કે 15.45 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસને 05.07.2024 ના રોજ ઓખા થી 2 કલાક મોડી એટલે કે 14.15 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj