રાજકારણના ક્રાઈમ કનેક્શનનું ચિત્ર કેવું છે?

India, Crime, Politics | 29 March, 2024 | 05:10 PM
સાંજ સમાચાર

► 30 સાંસદો પોતાની વિરૂદ્ધના હત્યાના પ્રયાસ કરાયેલ કેસ વિશે માહિતી આપી.

► 29 સાંસદો અપ્રિય ભાષણના કિસ્સામાં તેની સામેના કેસ અંગે માહિતી આપી હતી.

 

► 19 સાંસદો મહિલાઓ સામે ગુના નોંધવામાં આવ્યા છે.

નવી દિલ્હી: તા 29 
મની પાવર અને મસલ પાવરનો પ્રભાવ ઘણા સમયથી છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અનુસાર, 2009 અને 2019 વચ્ચે ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા સાંસદોની સંખ્યામાં 109%નો વધારો થયો છે.

17મી લોકસભામાં ચૂંટાયેલા લગભગ 43% નેતાઓ સામે નાના કે મોટા ફોજદારી કેસ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj