Astrology

Daily

મિથુન

નોક૨ીયાત વર્ગને સ્થાનફે૨ની શક્યતા, કોઈ નવી ઓફ૨ પણ આવે, કર્મચા૨ી વર્ગ સાથે  મહત્વની કામગી૨ીને લઈને ચર્ચા- ગે૨સમજો ૨હે.

Weekly

મિથુન

મિથુન રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં બીજા સ્થાનનો સ્વામી ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં પાંચમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. પ્રિયપાત્ર સાથે થયેલી ગેરસમજો દૂર થતાં મન હળવું બને.વિદ્યાર્થીઓને સફળતા યુક્ત સમય મળી રહે. સપ્તાહના મધ્યભાગમાંછઠ્ઠા સ્થાન પરથી ચંદ્ર પસાર થતા શનિ ચંદ્ર દ્રષ્ટિ યોગની અસર રચાશે. જે વાઈરલ સ્વાસ્થ્ય વિષયક સમસ્યાઓ અંગે જાગૃતિ કેળવવાનું સુચવે છે. હરિફાઈ તથા પ્રતિસ્પર્ધામાં વધુ પડતો આત્મવિશ્ર્વાસ નુકસાનકારક નિવડી શકે. નોકરી-સર્વિસમાં આળસ ત્યજીને મહેનત કરવી અનિવાર્ય બનશે. સપ્તાહના અંતભાગમાં ચંદ્રનું પરિભ્રમણ સાતમા સ્થાન પરથી થશે. ચંદ્ર પર રાશિપતિ બુધની દ્રષ્ટિ લક્ષ્મી પ્રાપ્તિ યોગ આપશે. જાહેર મંચ-સભામાં માન-સન્માન પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. કાર્યક્ષેત્રે ઉત્તમ પૃરુષાર્થ દ્વારા સફળતા તરફ પ્રયાણ કરી શકો. નવી લાભદાયક ઓળખાણ વિકસી શકે. કળા ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે પોતાની આંતરિક ક્ષમતારજૂ કરીને લાભ પ્રાપ્ત કરવાનો અવસર મેળવી શકો.
 

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj