Astrology

Daily

વૃષભ

નોક૨ીમાં મનગમતી જગ્યા મળે, ૨ાજકીય લાભ, અચાનક લાભની આશા ફળવાની, વધુ પડતી  મહત્વકાંક્ષાને કાબુમાં ૨ાખજો, ૨ોમાન્સમાં સફળતા.

Weekly

વૃષભ

વૃષભ રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ત્રીજા સ્થાનનો સ્વામી સ્વામી ચંદ્ર છઠ્ઠા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. મોસાળ પક્ષ સાથે મિલન-મુલાકાત શક્ય બને.બારમે રહેલા મંગળસાથે પ્રતિયોગમાં આવતો ચંદ્ર હરીફોથી સાવચેતી રખવાનું સૂચવે છે. કાનૂની કાર્યવાહીઓમાં ઉતાવળ કરવી નહીં. સાતમા સ્થાન પરથી ચંદ્ર પસાર થતા શનિની દ્રષ્ટિમાં આવશે. જીવનસાથી સાથે લેટ-ગો કરવાની ભાવના કેળવવી. નાની વાતોને મોટું સ્વરૂપ આપવાથી બચવું. અફવાની બાબતોમાં ફસાય જઈને અયોગ્ય નિર્ણય ન લઈ બેસાય તે માટે દરેક મુદ્દા પર વ્યવ્યસ્થિત તપાસ કરી આગળ વધવું. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ આઠમા સ્થાન પરથી થશે.અહી રાશિપતિ શુક્ર સાથે પ્રતિયોગ સર્જાતા આકસ્મિક ધન લાભની શક્યતા નકારી શકાતી નથી. જો કે અહી તબિયતની જાળવણી ખુબ જ જરૂરી બને. ભોજનમાં તેલ-મરચાં મસાલા યુક્ત પદાર્થોથી બિલકુલ દૂર રહેવાનું સૂચવી શકાય. વ્યસન દૂર કરવાના પ્રયત્નો આગળ વધારવા ઇચ્છનીય રહેશે.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj