Astrology

Weekly

મીન

રાશિચક્રની અંતિમ રાશિ મીન માટે પાંચમા સ્થાનનો અધિપતિ ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં છઠ્ઠા સ્થાન પરથી ભ્રમણ કરી રહ્યો છે.વાઇરલ તેમજ ખાદ્યપદાર્થજન્ય શારિરિક તકલીફથી દૂર રહેવા જાગૃત રહેવું.વાંસી અજાણ્યા ખોરાકથી સ્વયમને દૂર રાખવા. ક્ધયા રાશિ પરથી પસાર થનાર ચંદ્ર સાતમા સ્થાન પરથી ભ્રમણ કરશે.અહી ગ્રહણયોગની અસર રચાઇ રહી છે. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહીને કોમ્પિટિટરને હળવાશથી લેવા નહીં. અન્યથા પ્રતિકૂળ ગોચર સમયે તેની અસર વર્તાઈ શકે.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર તુલા રાશિ પરથી પસાર થશે.અહી ચંદ્રગુરુ સાથે પતિયોગમાં આવશે. ભાગ્ય ઉન્નતિ હેતુ ઉત્તમ તક પ્રાપ્ત કરી શકાય. બીજે ગુરુનું ભ્રમણ શુભ પુરવાર થાય. ઓળખાણો દ્વારા કાર્ય સફળ બનાવી શકો. ભાઈભાંડુને યોગ્ય સમયે સહકાર આપવાથી એમને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં સહાયક બની શકાય.વ્યક્તિત્વનો વિકાસ થતો અનુભવી શકો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનુંભ્રમણ ભાગ્યસ્થાન પરથી થશે. ધાર્મિક સ્થળની મુલાકાત શક્ય બને.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj