ભરૂચ બેઠક પર BJP સામે AAP બાદ BAP ની એન્ટ્રી : છોટુ વસાવા BAP પાર્ટી લઇ ચૂંટણી લડવા મેદાને

Video | 29 March, 2024 | 06:54 PM
સાંજ સમાચાર

#video ભરૂચ બેઠક પર BJP સામે AAP બાદ BAP ની એન્ટ્રી : છોટુ વસાવા BAP પાર્ટી લઇ ચૂંટણી લડવા મેદાને

ભારતની કોંગ્રેસ, ભાજપ અને આપની જેટલી સરકારો થઈ એ અમારા માટે સમસ્યા : છોટુ વસાવા

ટ્રાયબલ બેઠકો પર બે દિવસમાં ભારતીય આદિવાસી પાર્ટી પોતાના ઉમેદવાર કરશે જાહેર

આદિવાસી ઉમેદવાર મનસુખ વસાવા અને ચૈતર નેતા નહિ પણ આદિવાસીઓ માટે ડેડબોડી જેવા ગણાવતા છોટુભાઈ વસાવા #sanjsamachar #bharuch #BAP

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj