શહેરમાં સ્વામી મંદિરના સત્સંગ હોલમાં ભાજપની બેઠક અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ...જુઓ વિડિઓ...

Video | 29 March, 2024 | 06:55 PM
સાંજ સમાચાર

#video શહેરમાં સ્વામી મંદિરના સત્સંગ હોલમાં ભાજપની બેઠક અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ...જુઓ વિડિઓ...

રાજકોટમાં સ્વામી મંદિરના સત્સંગ હોલમાં ભાજપની બેઠક અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ : મંદિરમાં બેનર અને પોસ્ટર લગાવી કર્યો નિયમોનો ભંગ : ભાજપની બેઠકનો આચાર સંહિતા ભંગ ગણાવી ચૂંટણી અધિકારીને વિપક્ષ દ્વારા કરવામાં આવી ફરિયાદ : લેખિત ફરિયાદ કરી આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગણી : ગઈકાલે સી.આર.પાટીલ દ્વારા સભાનું સંબોધન કરવામાં આવ્યું હતું #sanjsamachar #rajkot #bjp

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj