યુનાઈટેડ નેશન્સનો સનસનીખેજ રિપોર્ટ

ભારતમાં 20 કરોડ છોકરીઓનાં બાળપણમાં જ થયા લગ્ન

India | 01 July, 2024 | 04:37 PM
દુનિયામાં 64 કરોડ છોકરીઓના 18 વર્ષની વય પહેલા લગ્ન થઈ ગયા
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.1

 ભારતમાં 20 કરોડથી વધુ છોકરીઓના લગ્ન બાળપણમાં જ થઈ ગયાનો સનસનીખેજ ખુલાસો હાલમાં જ આવેલા યુનાઈટેડ નેશન (યુએન)ના રિપોર્ટમાં થયો છે.

આ રિપોર્ટમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે ગ્લોબલ લેવલ પર 64 કરોડ છોકરીઓનાં લગ્ન 18 વર્ષની વયે પહેલા થઈ ગયા છે. તેમાં એક તૃતિયાંશ લગ્નો એકલા ભારતમાં જ થયા છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ રિપોર્ટ 2024 ના અનુસાર હજુ પાંચમાંથી એક છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા જ થઈ રહયા છે 25 વર્ષ પહેલા આ સંખ્યા ચારમાંથી એક હતી. યુએને કહ્યું હતું કે આ પ્રગતિ છતાં દુનિયામાં લૈંગીક સમાનતામાં ઘટાડો થયો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj