રાજકોટ એસટી વિભાગને હોળી - ધૂળેટી ફળી : એસટી વિભાગને વધારાની બસો થકી રૂ. 40 લાખની આવક થઈ

Video | 27 March, 2024 | 06:39 PM
સાંજ સમાચાર

#vidoo રાજકોટ એસટી વિભાગને હોળી - ધૂળેટી ફળી : એસટી વિભાગને વધારાની બસો થકી રૂ. 40 લાખની આવક થઈ...જુઓ વિડિઓ...

એક્સ્ટ્રા 358 ટ્રીપમાં 16,000 મુસાફરોએ દોઢુ ભાડુ ચૂકવી સવારી કરી : એસટી વિભાગને વધારાની બસો થકી રૂ. 40 લાખની આવક થઈ

રાજકોટ એસટી વિભાગ દ્વારા હોળી અને ધુળેટીના તહેવારોમાં હરવા ફરવા જતા મુસાફરો તેમજ પરપ્રાંતીય લોકોને પોતાના વતનમાં તહેવારની ઉજવણી કરવામા કોઈ મુશ્કેલી ન પડે તે માટે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી. રાજકોટ એસટી વિભાગ દ્વારા તહેવાર દરમિયાન 9 દિવસ એક્સ્ટ્રા 358 દોડાવવામાં આવી હતી. જેમાં 16,000 મુસાફરોએ દોઢુ ભાડુ ચૂકવી મુસાફરી કરી હતી. જેના થકી રાજકોટ એસટી વિભાગને રૂ. 40 લાખની આવક થઈ હતી. જેમાં રાજકોટ એસટી ડેપોની સૌથી વધુ રૂ. 12 લાખ જેટલી આવક થઈ હતી. આમ કહી શકાય કે રાજકોટ એસટી વિભાગને હોળી અને ધુળેટી નો તહેવાર ફળ્યો હતો. #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj