હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજના નાના-મોટા સૌ કોઇ રોઝા રાખી ઇબાદત કરી રહ્યા છે. ત્યારે રાજકોટ મુસ્લિમ સમાજના યુવા અગ્રણી અકરમભાઇ ગગનાની (અકરમ ટાઇગર)ના પુત્ર અલીહૈદર અકરમભાઇ ગગનાનીએ પણ અઢી વર્ષની ઉમરે પ્રથમ રોઝુ રાખી ખુદાની બંદગી કરી હતી. અલીહૈદર ગગનાનીએ ગઇકાલે સૌ પ્રથમ રોઝુ રાખી ખુદાની ઇબાદત કરી દેશમાં ભાઇચારો અને અમન જળવાઇ રહે તે માટે ખાસ દુઆઓ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy