અમરેલી શહેરમાં પાલિકા અને માર્ગ-મકાન વિભાગ દ્વારા મનફાવે તે સ્થળે અને તે રીતે સ્પીડ બ્રેકર બનાવવામાં આવતા વાહનચાલકો પરેશાન થઈ ચુકયા છે. શહેરમાં બનતા મોટાભાગનાં સ્પીડ બ્રેકર નિયમ વિરૂધ્ધનાં છે. કયાંકથી પ્લાસ્ટીકનાં સ્પીડ બ્રેકરથી ફોર્મ્યુલા શોધી લાવ્યા છે તો સરદાર સર્કલ નજીક કપચીનો ઢગલો કરીને નવતર સ્પીડ બ્રેકર બનાવતા નારાજગી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy