(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા 1
મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખે તેઓના પદે ઉપરથી રાજીનામુ આપ્યુ છે. અને તેઓએ સામાજિક અને પારિવારિક જવાબદારીઓના કારણે હાલમાં રાજીનામુ આપ્યુ હોવાનું જણાવ્યું છે.
મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયાએ તેમના પદ ઉપરથી રાજીનામુ આપેલ છે તેમા જણાવ્યુ છે કે, કોઈપણ જાતના દબાણ વગર સ્વૈચ્છિક રીતે મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ તરીકે રાજીનામું આપું છું, મેં એકદમ નિષ્ઠાપૂર્વક આ સંગઠનના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ સુધી સેવા આપી છે અને આ ઉદ્યોગના વિકાસ માટે સતત કમા કર્યુ છું. પણ ઉદ્યોગના પ્રશ્ને સતત વાચા આપ્યા બાદ હવે મારી સામાજિક અને પરિવાર પ્રત્યે ઉત્તર દાયિત્વની જવાબદારી વધી છે જેથી પ્રમુખ તરીકેની સેવામાં કદાચિત ન્યાય ન આપી ન શકુ તે માટે પ્રમુખ પદ ઉપરથી સ્વેચ્છાએ રાજીનામુ આપું છું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy