વિસાવદર,તા.1
તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશી ની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાની રાવણી ( કુબા) તેમજ સુખપુર પ્રાથમિક શાળા ના શૈક્ષણિક વર્ષ 2023/24 મા ધોરણ 3 થી 8 મા પ્રથમ સ્થાન મેળવનાર બંન્ને શાળા ના વિદ્યાર્થીઓને લાયન્સ કલબ વિસાવદર દ્વારા સન્માનપત્રો તેમજ લાયન્સ બેગ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy