બગસરામાં પાલિકા દ્વારા જનરલ બોર્ડની મીટીંગ મળી

Local | Amreli | 01 July, 2024 | 01:20 PM
45 મુદ્દાઓ સાથે વિકાસના કામોને વેગ આપતા ઠરાવ પસાર કર્યો
સાંજ સમાચાર

બગસરા,તા.1
બગસરા પાલિકા દ્વારા આજે જનરલ બોર્ડ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું . નગરપાલિકાના પ્રમુખ જોસના બેન રીબડીયા ના અધ્યક્ષ સ્થાને તથા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી ની ઉપસ્થિતિમાં આ બોર્ડની મીટીંગ મળી હતી આ મીટીંગ માં 45 જેટલા મુદ્દા ઓ સાથે વિકાસ ના કમો ને વેગ આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો.

જે ઠરાવ ને સર્વા નું માટે પસાર કરવામાં આવ્યો હતો જ્યારે આ મીટીંગ માં વિરોધ પક્ષ ના નેતા જમાલ સરવૈયા દ્વારા ફેશ બુક લાઇવ કરતા મામલો મિચકાયો હતો જેમાં પાલિકા ના સદસ્યો સાથે બોલાચાલી થઈ હતી જેમાં મામલો બિચક્યો હતો ત્યાર બાદ સમજાવટ ના અંતે સમગ્ર મામલો થાળે પડ્યો હતો જ્યારે આ પાલિકા માં ટોટલ 28 સભ્યો છે.

જેમાંથી 20 ભાજપ ના અને 6 કોંગ્રેસ ના સભ્યો છે જેમાંથી 2 ભાજપ ના સભ્યો ગેર હાજર હતા જ્યારે ટોટલ 28 માંથી 26 સભ્યો સાથે આ બોર્ડ નિ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું 56 જેટલા મુદ્દા ઓ સાથે બગસરા ના વિકાસ ના કામો ને વેગ આપતું જનરલ બોર્ડ ની મીટીંગ પૂર્ણ કરવામાં આવી હતી. (તસવીર: સમીર વિરાણી બગસરા) 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj