દુબઈ : ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર હોવા છતાં, સૂર્યકુમાર યાદવ ICC T20 બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. બીજી તરફ અફઘાનિસ્તાનનો અનુભવી સ્પિનર રાશિદ ખાન બોલિંગ રેન્કિંગમાં ટોપ ટેનમાં પાછો ફર્યો છે.
સૂર્યકુમારને 861 માર્ક્સ છે જ્યારે ફિલ સોલ્ટ 802 માર્ક્સ સાથે બીજા સ્થાને છે. ડિસેમ્બરમાં હર્નિયાની સર્જરી બાદ સૂર્યકુમાર ક્રિકેટ રમ્યો નથી. આયર્લેન્ડ સામેની 2-1થી જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર રાશિદ ખાને નવમાથી ચોથા સ્થાને ચાર સ્થાનની છલાંગ લગાવી છે.
તેણે સિરીઝમાં આઠ વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનનો નવીન ઉલ હક બે સ્થાન આગળ વધીને 55મા સ્થાને પહોંચી ગયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy