કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ

Video | 29 March, 2024 | 06:53 PM
સાંજ સમાચાર

#video કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ

કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ : જયરાજ સિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક મળે તે પૂર્વે ઓડિયો ક્લિપ થઈ વાયરલ : જયરાજસિંહભાઈ આપણા વડીલ ભાઈ છે : સમાધાનની વાત કરવાની થતી જ નથી : કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી : બહેનો દીકરીઓને શું સમજવાનું? : સાચું અને સારું રીઝલ્ટ આવે એક જ સમાધાન છે : એક માત્ર મુદ્દો રૂપાલાની ટિકિટ રદ્દ થાય તેનો છે : આજે સાંજે ગોંડલના શેમળા ખાતે મળવાની છે બેઠક : થોડા સમય પૂર્વે પદ્મિનીબા વાળા ભાજપમાં થયા છે સામેલ : ભરત બોઘરા સહિતનાઓની હાજરીમાં થયા છે સામેલ #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj