(શરદ રાવલ) હડીયાણા, તા.29
જોડિયા તાલુકાની 81 આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી પ્રવેશોત્સવ દ્વારા ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો.જોડિયા તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશોત્સવ દ્વારા ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવેલ જેમાં ભૂલકાઓને આંગણવાડીનો યુનિફોર્મ પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે કીટ આપી ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા અને આંગણવાડી તરફ તેની રૂચિ વધે તે માટે વિવિધ વિભાગોના અધિકારી તથા વિસ્તારના પદાઅધિકારીઓએ હાજરી આપી પ્રોત્સાહિત કરેલઆ કાર્યક્રમ દરમિયાન પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા,બાળ વિકાસ યોજના અધિકારી ચાંદનીબેન વસોયા, આર.એફ.ઓ દક્ષાબેન લાઇઝન અધિકારી અલ્પેશભાઈ દલસાણીયા હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy