ખેલો ભારતના સ્વપ્નને ધગધગતું રાખતા, પ્રગતિશીલ મોરબીના આંગણે સર્વપ્રથમ વખત ન્યુએરા ગ્લોબલ સ્કુલ દ્વારા આયોજિત ગ્લોબલ ફુટબોલ પ્રિમિયર લીગ કે જેમાં સૌરાષ્ટ્રની અલગ અલગ 17 ટીમોએ ભાગ લીધેલો છે. મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલ દેવેનભાઈ રબારી કે જેઓ મોરબી ડિસ્ટ્રીકટ ફુટબોલ એસો.ના પ્રમુખ છે હાજર રહ્યા હતા.સ્કૂલના ટ્રસ્ટી હાર્દિકભાઈ પાડલીયા તેમજ પૂજાબેન પાડલીયા તેમના સાથે જ એનઇજીએસ અને એનઇપીએસ ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કુલ અને મહર્ષિ ગુરૂકુળના પ્રિન્સીપાલ પણ ખાસ હાજર રહ્યા હતા
(તસ્વીર: જીજ્ઞેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy