સુરત સહિત ચાર લોકસભા બેઠકના કલસ્ટર પ્રભારી નિયુક્ત થતા ભરત પંડયા

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Surat | 21 March, 2024 | 05:18 PM
લાંબા સમય પછી પુર્વ ધારાસભ્યને ચૂંટણીમાં જવાબદારી
સાંજ સમાચાર

રાજકોટ તા.21
ગુજરાતમાં ચુંટણી સમયે હવે પુર્વ ધારાસભ્યો તેમજ અન્ય અગ્રણીઓને પણ એકશન મોડમાં મુકવાનું શરૂ થયુ છે અને તેમાં ધ્રાંગધ્રાના પુર્વ ધારાસભ્ય અને પુર્વ પ્રવકતા ભરતભાઈ પંડયાને આજે વલસાડ, નવસારી, બારડોલી અને સુરત લોકસભા બેઠકના કલસ્ટર પ્રભારી તરીકે નિયુક્તિ અપાઈ છે. ભાજપે અગાઉ 22 બેઠકોના કલસ્ટર પ્રભારી નિયુક્ત કર્યા હતા પણ ચાર બેઠકો માટે નિર્ણય બાકી રાખ્યો હતો જેમાં હવે ભરતભાઈ પંડયાને જવાબદારી સોંપી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj