આ વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી માટે વડોદરામાં ભાજપે વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી. પરંતુ સ્થાનિક અસંતોષ અને વિરોધ થતાં ભાજપે ઉમેદવાર બદલાવ્યા.
ભાજપે યુવા નેતા ડો.હેમાંગ જોશીને ટીકીટ આપી. ડો.હેમાંગ જોશીએ ટીકીટની જાહેરાત થતાં સાથે જ સૌપ્રથમ વલ્લભ યુથ ઓર્ગાનાઈઝેશન સંસ્થાના સ્થાપક, વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ લીધા. ડો હેમાંગ જોશી વી.વાય.યો ના વડોદરાના પ્રમુખ પણ છે. આ સંસ્થા થકી તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy