ભાજપનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ કરેલ વિવાદાસ્પદ ટિપ્પણી મામલે નયનાબા જાડેજાનું નિવેદન

Video | 28 March, 2024 | 06:55 PM
સાંજ સમાચાર

#video ભાજપનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ કરેલ વિવાદાસ્પદ ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નયનાબા જાડેજાનું નિવેદન...જુઓ વિડિઓ...

રાજકોટ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નયનાબા જાડેજાનું નિવેદન : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના રાજકોટ પ્રવાસ પહેલા આપ્યું નિવેદન : સી.આર.પાટીલ જ્યારે પણ રાજકોટમાં ક્ષત્રિય સમાજ સાથે મીટીંગ કરે ત્યારે ક્ષત્રિય સમાજની તમામ પાંખ સાથે મુલાકાત કરે : 8-10 લોકો સાથે બેઠક ન કરે : પરસોતમ રૂપાલાએ જાહેર સભામાં બધાની વચ્ચે અપમાન કર્યું છે : તો આ વાત જ્યારે થાય ત્યારે બધાની વચ્ચે થાય તો જ યોગ્ય કહેવાય #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj