બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે : અલગ-અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે

Video | 28 March, 2024 | 06:55 PM
સાંજ સમાચાર

#video બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે : અલગ-અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે

આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટના પ્રવાસે : ત્રણ અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે સી.આર. પાટીલ : VVP એન્જિનિયરિંગ કોલેજ ખાતે સી.આર.પાટીલની ગેટ ટુ ગેધર મીટીંગ : સૌરાષ્ટ્ર સોશ્યલ મીડિયા મીટમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ : સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓના સોશ્યલ મીડિયાના પ્રતિનિધિ મીટમાં રહ્યા ઉપસ્થિત : રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર,જામનગર,બોટાદ સહિતના જિલ્લાના સોશિયલ મીડિયાના પ્રતિનિધિ જોડ્યા : ભાજપ લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય, સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ સોશ્યલ મીડિયા મીટમાં જોડાયા #rajkot #sanjsamachar #bjp #crpatil

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj