દેવભૂમિ દ્વારકા : ગોમતી નદીનાં સામાકાંઠે ૪૦થી વધુ લોકો ફસાયા : ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ

Video | 28 March, 2024 | 06:56 PM
સાંજ સમાચાર

#video દેવભૂમિ દ્વારકા : ગોમતી નદીનાં સામાકાંઠે ૪૦થી વધુ લોકો ફસાયા : ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ...જુઓ વિડિઓ...

યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે લોકો ફસાયા હોવાના વિડિઓ થયો વાયરલ : ધુળેટીનાં દિવસે નદીમાં પાણી વધી જતા સામે કાંઠે પંચકુઇ વિસ્તારમાં ગયેલા લોકો ફસાતા ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ કરાયું હોવાનો વિડિઓ આવ્યો સામે :પાણીમાં ભરતી થતાં ગોમતી નદીમાં જીવના જોખમે લોકો સામે કાંઠે પસાર થતા નજરે પડ્યાં : ગોમતીની સામે પાંચકુઈ વિસ્તારનાં કાઠે ફરવા ગયેલા 40થી વધુ લોકો ફસાયા હતા : તમામ લોકોને દ્વારકા ફાયરની ટીમે સલામત બહાર કાઢ્યા : અવાર-નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થતા હોય છે ત્યારે કોઈ અકસ્માત થયે જવાબદાર કોણ? તે પ્રશ્ન ઉદભવે છે : ગોમતી અને પંચકૂઇ બીચ વચ્ચેનો સુદામા સેતુ લાંબા સમયથી બંધ હોય લોકો પરત ફરી સકતા નથી : આટલા લોકો સમાંકાઠે ગયા કેમ? ઉદ્ભવતો પ્રશ્ન : વળી છેલ્લા ઘણા સમયથી એક માત્ર સુદામા સેતુ બ્રિજ બંધ હોય તે ત્વરિત ખોલાવી અન્ય લોકો નાં ટોળાને બહાર આવવ ની વ્યવસ્થા કરી બહાર કાઢ્યા : આ બાબતે કાયમી રીતે ગોમતી ઘાટ પર ફાયર ટીમ રાખવી જરૂરી બની છે : આ બાબતે પાલિકા ચીફ ઓફિસરને પૂછતાં હંમેશા ની જેમ ફોન ન ઉપાડ્યો #sanjsamachar #devbhumidwarka

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj