શહેરમાં રોગચાળો વકર્યો : સામાન્ય શરદી-ઉધરસના 1091 જેટલા કેસ નોંધાયા...જુઓ વિડિઓ...

Video | 26 March, 2024 | 06:59 PM
સાંજ સમાચાર

#video શહેરમાં રોગચાળો વકર્યો : સામાન્ય શરદી-ઉધરસના 1091 જેટલા કેસ નોંધાયા...જુઓ વિડિઓ...

શહેરમાં રોગચાળો વકર્યો : સામાન્ય શરદી-ઉધરસના 1091 જેટલા કેસ નોંધાયા : શહેરમાં મેલેરીયા અને ડેન્ગ્યુનો એક પણ કેસ નથી : ચિકન ગુનિયામાં છુટાછવાયા કેસ આવી રહ્યા છે, ચિકન ગુનિયાનો એક કેસ નોંધાયો : તાવના 218 જેટલા કેસ નોંધાયા : ઝાડા-ઉલટીના 192 કેસ નોંધાયા : સીઝનલ ફ્લુના ઘણાબધા કેસ સામે આવી રહ્યા છે : એ કેટેગરીમાં સામાન્ય શરદી-ઉધરસ અને તાવના લક્ષણો જણાય છે : બી કેટેગરીમાં તાવની માત્રા વધતી હોય છે : સી કેટેગરીમાં શ્વાસ લેવામાં તકલીફ પડે અને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હોય છે : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે સી કેટેગરીના ટેસ્ટ કરવા હિતાવહ હોય છે : સીઝનલ ફ્લુમાં લોકોએ તકેદારી રાખવી : ગાલપચોડીયા થયા હોય તેવા બાળકને ઓછામાં ઓછા પાંચ દિવસ સ્કૂલ ન મોકલવા જોઈએ #rajkot #sanjsamachar #rajkotmunicipalcorporation

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj