રાજકોટ મનપા 100 કરોડના બોન્ડ બહાર પાડશે : બોન્ડ મામલે સેબીમાં એપ્લાય કરવામાં આવ્યું...જુઓ વિડિઓ...

Video | 27 March, 2024 | 06:39 PM
સાંજ સમાચાર

#video રાજકોટ મનપા 100 કરોડના બોન્ડ બહાર પાડશે : બોન્ડ મામલે સેબીમાં એપ્લાય કરવામાં આવ્યું...જુઓ વિડિઓ...

રાજકોટ મનપા 100 કરોડના બોન્ડ બહાર પાડશે : બોન્ડ મામલે સેબીમાં એપ્લાય કરવામાં આવ્યું : મનપાને આર્થિક પગભર બનાવવા માટે પગલું ભરાયું : હાલ મનપા પાસે AA રેટિંગ મનપાને AA+ રેટિંગ મળે તે માટે પ્રયત્નો હાથ ધરાશે : જૂનમાં બહાર પાડશે 100 કરોડના બોન્ડ : મનપા પાણી સહિતના મહત્વનાં પ્રોજેક્ટ મામલે બોન્ડ બહાર પાડવા જઈ રહી છે : લોકો ઉપર બોન્ડનું ભારણ નહિ આવે તેનું ધ્યાન મનપા રાખશે : મનપાએ સ્વાયત્ત સંસ્થા છે જેથી બોન્ડ બહાર પાડીને વિકાસ કામો થશે : આંચાર સહિતા પૂર્ણ થયા બાદ આગળની પ્રક્રિયા કરવામાં આવશે : બોન્ડથી અમૃત યોજના હેઠળ નાં તમામ વિકાસ કામો બોન્ડથી કરવામાં આવશે

#rajkot #sanjsamachar @rajkotmunicipalcorporation

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj