લોકસભાની ચૂંટણી અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે જસદણ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેના સેલ્ફી પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. જસદણ તાલુકા સેવા સદન ખાતે ઊભા કરવામાં આવેલા સેલ્ફી પોઇન્ટ ખાતે જાગૃત મહિલા રમાબેન મકવાણાએ લોકોને નિર્ભય બનીને લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.
(તસવીર ધર્મેશ કલ્યાણી (જસદણ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy