જીજ્ઞેશ ભટ્ટ દ્વારા
મોરબી તા 28
ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ભરતભાઈ રઘુભાઈ છીપરીયા કોળી (37) ગામ પાસે આવેલ બંગાવડી નદીમાં ન્હાવા માટે થઈને ગયો હતો ત્યારે કોઈપણ કારણોસર તે નદીના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આગળની વધુ તપાસ આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે
માર માર્યો
મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા ગોપાલભાઈ દેવશીભાઇ રાઠોડ (56) નામના વૃદ્ધને તેના દીકરાએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy