સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ(SGIS) માં વિદ્યાર્થીઓ અને વાલીઓના સંબંધોના તાણાવાણા ગુંથવા માટે વાર્ષિક કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે.
કલા અને કૌશલ્યના માધ્યમથી માતા- પિતા અને તેમના ભુલકાઓને એક મંચ ઉપર પ્રસ્તુત કરવાના હેતુ સાથે તાજેતરમાં ધોરણ 01 થી 03ના ભુલકાઓ માટે ત્રિ-દિવસીય પેરેન્ટ ચાઈલ્ડ ટેલેન્ટ બોનાન્ઝા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 થી વધુ વાલીઓએ તેમના બાળકો સાથે મંચ પ્રસ્તુતી કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy