ગોંડલમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

Local | Gondal | 27 March, 2024 | 12:19 PM
સાંજ સમાચાર

ગોંડલના રેલવે સ્ટેશન પાસે હોલીકા દહન કાર્યક્રમ નિમીતે પ્રાંત કચેરી ગોંડલના નાયબ મામલતદાર હેતલબેન ઠાકર તથા ગોહેલ ભાઈ દ્વારા મતદાર જાગૃતિનું આયોજન કરાયેલ હતું.જેમાં લોભા હિંસા, લાલચ, આળસ વગેરેના પેમ્પલેટસ બનાવેલ હતા તેને હોલીમાં દહન કરી લોકોને સમજાવાયા હતાં. જાહેર જનતાને કોઈપણ પ્રલોજાન રાણા વગર મતદાન કરવો આહવાન કરવામાં આવેલ હતું.

(તસ્વીર: અશોક જોષી દ્વારા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj