જસદણમાં ચૂંટણી સંદર્ભે ભાજપ પ્રભારીની હાજરીમાં બેઠક યોજાઈ

Local | Jasdan | 23 March, 2024 | 11:40 AM
સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી દ્વારા)
જસદણ તા. 23 

લોકસભા ચૂંટણી સંદર્ભે જસદણ  વિધાનસભા વિસ્તારના પ્રભારી શ્રી ઘનશ્યામસિંહ ગોહિલ, વિસ્તારક  પરાગભાઈ, જસદણ શહેર સંયોજક શ્રી અશોકભાઈ મહેતા, શહેર પ્રમુખ શ્રી અનિલભાઈ મકાણી, મહામંત્રી  ભરતભાઈ છાયાણી, મુકેશભાઈ જાદવ વગેરેને ઉપસ્થિતિમાં જસદણ ભાજપ ઉપ પ્રમુખ ભરતભાઈ ધારૈયાનાં નિવાસસ્થાને બેઠક મળી હતી. જેમાં વોર્ડ નંબર 4 ના પ્રમુખ શ્રી નિલેશ ભાઈ રાઠોડ, સંજયભાઈ પોપટ, વિજયભાઈ પરમાર, જયુભાઈ બોરીચા, ગુડીયાભાઈ દરજી, નીમેશભાઈ શુકલ, મનસુખભાઈ  સાનેપરા, નિલેશભાઈ સાનેપરા, રાજેશભાઈ શેઠ, મનોજભાઈ જી અંબાણી, રાજુભાઈ જીવાણી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી પ્રભારી ઘનશ્યામસિંહ ગોહિલે  ચૂંટણી લક્ષી સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj