(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા. 28
શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક, માઘ્યમિક, ઉ.માઘ્યમિક ગુજરાતી તથા અંગે્રજી માઘ્યમના સંયુકત ઉપક્રમે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સન્માન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શીતલ આઈસ્ક્રીમના માલિક દિનેશભાઈ ભુવા ખાસ ઉપસ્થિત રહયા હતા. જીલ્લા શિક્ષણ ભવનમાંથી ધવલભાઈ જોષીએ ડાયરેકટર વસંતભાઈ પેથાણી આચાર્યઓ, શિક્ષકગણ અને વિશાળ સંખ્યામાં વિધાર્થી ભાઈ-બહેનોએ આ સન્માન સમારોહમાં હાજરી આપી હતી. 7પ જેટલા વિધાર્થી ભાઈ-બહેનોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy