કોલેજીયન પાન ગ્રુપ દ્વારા હોલીકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં હોલીકા દહનના દર્શન અર્થે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે વીરેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા તખુભા રાઠોડ, ભરતભાઇ, અમીતભાઇ, ચીંતનભાઇ, વાસુભાઇ, બંટીભાઇએ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy