જામનગરમાં ૐ ટ્રેનિંગ સેન્ટરના મનોદીવ્યાંગોએ ધુળેટીના પર્વની ઊજવણી કરી હતી. જેમા પાયલબેન સહિતના બહેનોએ દીવ્યાંગોની સાથે ફુલો અને રંગોથી ધુળેટી રમીને આ પર્વની ઊજવણી કરી હતી. ૐ ટ્રેનિંગ સેન્ટરના ફાઉન્ડર ડીમ્પલબેન મહેતા તેમજ અન્ય ટ્રસ્ટીઓએ આ તમામ બહેનોએ દિવ્યાંગ બાળકો સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવતા તેઓની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. આમ ૐ ટ્રેનિંગ સેન્ટર દ્વારા દરેક તહેવારોની બાળકો સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અને મન દિવ્યાંગ બાળકો સહિત તેના પરીવારજનો પણ જોડાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy