(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ અપૂર્વ ઈંગ્લીશ સ્કૂલ ખાતે હોળી ધૂળેટીની ઉજવણી કરવામા આવી હતી. જેમા બાળકોને હોળી-ધૂળેટીના તહેવાર વિશે માહિતગાર કરવામાં આવેલ હતા. વૃક્ષો ન કાપવા, તેમનુ જતન કરવું, હોળી પ્રગટાવવા માટે છાણાનો ઉપયોગ કરવો
આ બાબતે માહિતગાર કરીને ભવ્ય ઉજવણી કરી હતી. જેમા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ કોરડીયા, સંચાલક પુજાબેન ઠાકર તથા સ્ટાફગણ સહિતના લોકો હાજર રહેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy