માધવપુરમાં હોળી-ધુળેટી પર્વમાં હોમગાર્ડ જવાનોએ બંદોબસ્ત જાળવ્યો

Local | Porbandar | 27 March, 2024 | 12:46 PM
સાંજ સમાચાર

(કેશુભાઇ માવદીયા)
 માધવપુર, તા. 27
પોરબંદર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડેન્ટ તરીકે જીતેન્દ્ર એન. જોષીની નિમણુક થતા તેઓએ માધવપુર (ઘેડ) ગામે હોળી-ધુળેટીનાં તહેવારોમાં હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવ્યો હતો. તહેવારોમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હોમગાર્ડ જવાનોએ બંદોબસ્ત જાળવ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj