ક્રિકેટની દુનિયામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC)ના વિવિધ ફોર્મેટમાં રમાતી વૈશ્વિક સ્પર્ધામાં ચેમ્પિયન બને તે દરેક ક્રિકેટ રમતા દેશનું સ્વપ્ન હોય છે. અત્યાર સુધી આઠ દેશો એવા છે કે જેમણે ICC ટ્રોફી અથવા બીજી કોઇને કોઇ ટ્રોફી જીતી છે.
જો આપણે નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા તેના નજીકના હરીફ ભારત અને વેસ્ટ ઇન્ડિઝના દરેક પાંચ ટાઇટલની સરખામણીમાં દસ આઇસીસી ટાઇટલ જીતીને અન્ય દેશો કરતા આગળ છે.
ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા છ વખત ચેમ્પિયન બનીને અન્ય ટીમો કરતા ઘણી આગળ છે. ક્રિકેટની મહાસત્તા ગણાતા ભારતમાં ચોકકસપણે ભવિષ્યમાં આ ચિત્ર બદલવાની ક્ષમતા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy